બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'યારીયા' ફેમ હીમાંશ કોહલીએ પ્રભુતામાં પગલાં પડ્યા, કપલે ખુશસૂરત તસવીરો થઈ વાયરલ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:24 PM, 12 November 2024
1/6
2/6
3/6
4/6
5/6
ફેન્સ હવે અભિનેતાને તેના લગ્નની તસવીરો પર અભિનંદન આપી રહ્યા છે. જ્યાં એક તરફ હીમાંશના નજીકના મિત્રો અને ચાહકો તેને સતત અભિનંદન આપી રહ્યા છે તો કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયા પર ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક ચાહકો હિમાંશના લગ્નના વખાણ કરી રહ્યા છે કે તેણે કોઈપણ પ્રકારના શોરબકોર વગર સાત ફેરા પૂરા કર્યા છે. કેટલાક યુઝર્સ તો નેહા કક્કરને ટેગ કરીને અભિનંદન પણ આપી રહ્યા છે.
6/6
હીમાંશ કોહલીની વાત કરીએ તો તે ફિલ્મ 'યારિયાં' બાદ ચર્ચામાં આવ્યો હતો. ક્યૂટનેસ અને સાદગીએ લોકોના દિલ જીતી લીધા છે.આ સિવાય નેહા કક્કર સાથેના તેમના સંબંધોની પણ ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ પાછળથી તેમના બ્રેકઅપના કારણે બંને વિવાદોમાં આવી ગયા હતા. નેહા કક્કરે હિમાંશ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો, જેના કારણે તેના અંગત જીવનમાં ઘણી ઉથલપાથલ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ