Video / વડોદરામાં શાકભાજી અને ફેરિયાવાળાઓની બેદરકારી, 40 ટકા ફેરિયાવાળા નથી પહેરતા માસ્ક

વડોદરામાં શાકભાજીની લારીઓ વાળા અને ફેરીયાઓની બેદરકારી જોવા મળી. 40 ટકા જેટલા ફેરીયાવળાઓ માસ્ક વિના જ શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે. VTV એ VIP રોડ અને ખોડિયારનગર સર્કલ પાસે રિયાલીટી ચેક કર્યું છે. જેમાં પોલીસની હાજરી હોવા છતાં ફેરિયાવાળાઓ બિન્દાસ્ત માસ્ક વિના શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે. કોર્પોરેશન માત્ર વાહન ચાલકો પાસેથી જ 1 હજાર જેટલો દંડ વસૂલે છે. પણ શાકભાજીના ફેરીયાવાળાઓ પર ધ્યાન નથી અપાતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ