બેદરકારી / CCTV ફૂટેજ: સીધા ગટરમાં પડીને જુઓ 'તંત્રનો વિકાસ', વલસાડમાં યુવક સાથે બની ચોંકાવનારી ઘટના

Negligence of Valsad Municipality

વલસાડ નગરપાલિકાની બેદરકારી; નાની ખત્રીવાડ વિસ્તારમાં ગટરના ઢાંકણ બરાબર ન લગાવતા યુવક ગટરમાં ખાબક્યો, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ