Video / અમદાવાદ રેલવે સ્ટેશન પર કોરોનાને લઈને તંત્રની બેદરકારી, જાહેરમાં ફેંકાઈ વપરાયેલી PPE કીટ

અમદાવાદ રેલવે સ્ટેશન પર કોરોનાને લઇને તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ડોમની બહાર વપરાયેલી PPE કીટ જાહેરમાં ફેંકાઈ રહી છે. માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની સામગ્રી ખુલ્લામાં જોવા મળી રહી છે. કાલુપર રેલવે સ્ટેશન પર ફરજિયાત મુસાફરોનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે. મુસાફરોના ટેસ્ટિંગ માટે સ્પેશિયલ ડોમની વ્યવસ્થા કરાઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x