દુર્દશા / સુરતમાં સિવિલ હોસ્પિટલ જ 'બીમાર પડી', છતમાંથી પાણીનું લીકેજ તો દરવાજાના કાચ તૂટેલી હાલતમાં

negligence of new civil hospital in Surat gujarati news

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં આધુનિક હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બિસ્માર હાલત જોવા મળી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ