લ્યો બોલો / આ તો કેવું પથરીનું ઓપરેશન, કિડની જ કાઢી નાખી..! દર્દીનું મોત થતાં મહીસાગરની KMG હોસ્પિટલને કોર્ટે ફટકાર્યો મોટો દંડ

Negligence of KMG General Hospital in Mahisagar's Balasinor taluka, patient's kidney removed

ગુજરાતની ગ્રાહક કોર્ટે હોસ્પિટલને 11 લાખનું વળતર પરિવારજનોને ચૂકવવા આદેશ કર્યો, 8 જાન્યુઆરી 2012માં દર્દીની કિડની કાઢી લેતા થયું હતું મોત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ