ચૂંટણી / મતદાનથી કોરોનાનું સંક્રમણ થશે કોણ જવાબદાર? જૂનાગઢમાં તંત્રની લાલિયાવાડી સામે આવી

negligence of government in Junagadh amid local body elections

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે જ્યાં જૂનાગઢમાં કોરોનાના નિયમોનો ભંગ જોવા મળ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ