બેદરકારી / ગુજરાતમાં સરકારી વીજ કંપની પોતાના કર્મચારીને નથી આપતી સેફ્ટી, ભરૂચમાં બે કર્મચારીને લાગ્યો કરંટ

Negligence of DGVCL government power companies in Gujarat

DGVCL દ્વારા વીજકર્મીઓ પાસે સેફ્ટી વગર કામ કરાવવામાં આવી રહ્યું હોવાના દૃશ્યો આવ્યા સામે, ભરૂચના ભોલાવ ગામે DGVCL કર્મચારીઓને કરંટ લાગવાનો મામલો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ