લાલ 'નિ'શાન

બેદરકારી / ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભર્યો રૂ.૧૦૧૩, રિસિપ્ટ જનરેટ થઈ રૂ. ૭૬૫ની

Neglect in online property tax

મ્યુનિ. કોર્પો.ના સત્તાવાળાઓ દ્વારા પ્રોપર્ટી ટેકસના બિલમાં ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બે ટકાનું રિબેટ અપાઇ રહ્યું છે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં એડ્વાન્સ પેમેન્ટ ભરનાર કરદાતાને ટેકસબિલમાં ૧૦ ટકા રિબેટ અપાયું હતું, જેનાથી કરદાતા ઓનલાઇન પેમેન્ટ કરવા ઉત્સાહી બન્યા છે, જોકે ઓનલાઇન પેમેન્ટનાં ધાંધિયાં વધતાં કરદાતા મુશ્કેલીમાં મુકાવાના કિસ્સા પણ વધ્યા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ