સૂચના / બેન્ક હવે ગ્રાહકોને 24x7 આપશે આ સુવિધા, RBIએ બદલ્યો નિયમ

NEFT transactions to be made 24x7 from December 16

એક બેન્ક ખાતામાંથી બીજા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સોમવાર એટલે કે 16 ડિસેમ્બરથી વધુ સરળ બની જશે. અત્યાર સુધી ગ્રાહકોને આ સુવિધા નિર્ધારિત સમય માટે જ મળતી હતી, પરંતુ RBIએ નિયમોમાં ફેરફાર કર્યા છે. જેના કારણે બેન્ક તેના ગ્રાહકોને 16 ડિસેમ્બરથી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)ની સુવિધા 24 કલાક આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ