બર્થ ડે / PHOTOS: માતા નીતૂ અને GF આલિયાએ સાથે મળીને રણબીરને આપી સરપ્રાઇઝ બર્થ ડે પાર્ટી

Neetu Kapoor Shares Throwback Pictures from Ranbir Kapoor's Childhood Birthday Parties

બોલિવુડનો રોકસ્ટાર રણબીર કપૂર આજે પોતાનો 37મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે, આ વચ્ચે રણબીર કપૂરની માતા અને બોલિવુડની ફેમસ એક્ટ્રેસ નીતુ કપૂરે દિકરા માટે એક ઇમોશનલ મેસેજ લખીને બર્થડે વિશ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ