શ્રદ્ધાંજલિ / આલિયાએ લખી રિશી કપૂર માટે ઈમોશનલ પોસ્ટ; રણબીરની માતાએ લખ્યું લવ યુ!

 Neetu kapoor reacts on an emotional post written by Alia bhatt

હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા રિશી કપૂરના નિધનથી બોલિવૂડ આઘાતમાં છે. સુપ્રસિદ્ધ અભિનેતા ઇરફાન ખાનના મૃત્યુના એક જ દિવસ પછી રિશી કપૂરે પણ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. ચાહકોની સાથે ઘણા સ્ટાર્સ પણ આ સ્ટાર્સને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આલિયા ભટ્ટે રિશી કપૂરના મોત અંગે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ