બોલિવૂડ / આ બોલિવૂડ સિંગર ઓસ્ટ્રેલિયાથી પરત ભારત આવી, શેર કર્યો ડરામણો અનુભવ

Neeti Mohan Shared Scary Experience Of Australian Vacation In Time Of Coronavirus

બોલિવૂડ સિંગર નીતિ મોહન તેના પરિવાર સાથે થોડાં દિવસ પહેલાં જ એક પર્સનલ ટ્રિપ પર ઓસ્ટ્રેલિયા ફરવા ગઈ હતી પરંતુ આ ટ્રીપ તેના માટે ડરામણી સાબિત થઈ. હકીકતમાં નીતિ મોહન ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના સંક્રમણને કારણે ફસાઈ ગઈ હતી અને આ ટ્રિપ પર પતિ નિહરા પંડ્યા અને બહેનો મુક્તિ મોહન અને શક્તિ મોહન પણ સાથે હતી. જોકે, હાલ આ સિંગર ટ્રિપને અધવચ્ચે છોડીને ભારત પરત આવી ગઈ છે. જોકે, તે આવતાંની સાથે જ પરિવાર સાથે આઈસોલેશનમાં જતી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ