NEET Result 2021 / નિટનું પરિણામ જાહેર, આ રીતે જાણી શકશો તમારું પરિણામ, જાણો શું કહ્યું ટોપરે

NEET Result 2021 declared here is the link to check your result mrunal

NEET 2021 ની ઓલ ઈન્ડિયા એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે. તેલંગાણાનાં ટોપર મૃણાલ કુટેરીએ કહ્યું હતું કે તે વિડીયો ગેમ્સ, ટેલિવિઝન અને મ્યુઝિક કશું છોડ્યા વિના જ ટોપ કરી શક્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ