BIG NEWS / NEET-PGનું રિઝલ્ટ જાહેર, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી માહિતી, જાણો તમારું પરિણામ

NEET PG 2022 result is out Dr Mansukh Mandaviya tweet

NEET PG-2022ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ માહિતી આપતા કહ્યું કે, NEET-PGનું રિઝલ્ટ આવી ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ