શિક્ષણ / NEETના આ વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો નવા કટ ઓફ માર્ક્સ

NEET PG 2020 cutoff lowered by 20 percentile to fill vacant seats

NEETમાં અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ડોકટર ઓફ મેડિસીન, માસ્ટર ઓફ સર્જરી અને પીજી ડિપ્લોમા કોર્સ માટેના કટ ઓફ માર્ક્સ ઘટાડી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ