NEET 2020 / ત્રણ કલાકમાં ડાઉનલોડ થયા 4 લાખથી વધારે NEETના એડમિટ કાર્ડ

neet exam forms are out

મેડિકલ પ્રવેશ પરિક્ષા માટે ચાર લાખથી વધારે એડમિટ કાર્ડ બુધવારે ત્રણ કલાકની અંદર ડાઉનલોડ કરવામાં આવ્યા છે. NTAએ બુધવાર રાત્રે 12 વાગે NEETના એડમિટ કાર્ડ જાહેર કરી દીધા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ