GOOD NEWS / મોદી સરકારે આપી ખુશખબર: MBBSની 3495 સીટો વધારે તેવી શક્યતા, જોઈ લો ગુજરાતને કેટલી મળશે સીટ

neet 2022 central government planning to increase medical seat very soon

મેડીકલની તૈયારી કરી રહેલા સ્ટૂ઼ડેંટ્સ માટે મોટા સમાચાર આવ્યા છે. જો બધું બરાબર રહ્યું તો, ટૂંક સમયમાં જ દેશના 16 રાજ્યોમાં MBBSની 3495 સીટો વધી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ