સુનાવણી / Big News : વિદ્યાર્થીઓને રાહત, NEET-UGની પરીક્ષાને લઈને મોટા સમાચાર, સુપ્રીમનો મહત્વનો ચુકાદો

NEET 2021 Result soon? Supreme Court dismisses plea to cancel UG NEET exam

સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. પરીક્ષા રદની અરજી ફગાવી હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ