સુવિધા / JEE અને NEETના વિદ્યાર્થીઓને લઇને મહત્વના સમાચાર, હવે રીતે પણ આપી શકાશે મોક ટેસ્ટ

NEET 2020 and JEE Main Exams Dates Announced

કોરોના લોકડાઉનના પગલે જેઈઈ અને નીટ સહિતની પરીક્ષાઓના શિડ્યુલ ખોરવાયા છે હવે વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપવામાટે જુલાઈની રાહ જોવાની છે ત્યારે જેઈઈ અને નીટ ના વિદ્યાર્થીઓ ઘેરબેઠા રીવીઝન કરી શકે તેના માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વિદ્યાર્થીઓ માટે મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ