જય હો! / ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન, જેવેલિન થ્રોમાં નીરજ ચોપડા પહોંચ્યા ફાઈનલમાં

neeraj chopra stunner in javelin throw see video tokyo olympics

ભારતના સ્ટાર રમતવીર નીરજ ચોપડાએ બુધવારે ટોક્યો ઓલિમ્પિકની જેવેલિન થ્રો 83.50 મીટરની સ્પર્ધામાં ગ્રુપ A ક્વોલિફિકેશનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ