સન્માન / ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને ચેન્નઈ સુપર કિંગ્સે આપી આ મોટી ભેટ

neeraj chopra gold medal winner got 1 crore rupees cheque from chennai super kings and csk jersey

ત્રણ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપરકિંગ્સે ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાને તેમની ઐતિહાસિક સિદ્ધી માટે રવિવારે એક કરોડ રૂપિયાનો ચેક આપી સન્માન કરવામાં આવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ