ગર્વની વાત / નિરજ ચોપરાની જીત પર વતનમાં દિવાળી જેવો માહોલ, પિતાએ જે કહ્યું તે જાણીને ગદગદ થઈ જશો

neeraj chopara father give speech on winning silver medal on world Olympic

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ રચી દીધો છે. ત્યારે ભારત ભરમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે. નીરજના પિતાએ પણ તેમની મનોવ્યથા બધાના સામે કહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ