બોલિવૂડ / દમદાર એક્ટ્રેસ નીના ગુપ્તાએ પરિણિત પુરૂષોને લઈને જણાવી એવી વાત કે, જાણીને વિશ્વાસ નહીં થાય

neena gupta says dont get involved with a married man

બધાઈ હો અને શુભ મંગલ સાવધાન જેવી ફિલ્મોમાં જબરદસ્ત એક્ટિંગથી પોતાનો જલવો દેખાડનાર એક્ટ્રેસ નીના ગુપ્તાએ એક વીડિયો દ્વારા પોતાની પર્સનલ લાઈફના કેટલાક કિસ્સા શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં પોતાનું દુઃખ જાહેર કર્યું છે. સાથે જ આ એક્ટ્રેસે પોતાના મિત્રો અને ફેન્સને પણ ચેતવણી આપી છે કે, ક્યારેય કોઈ મેરિડ વ્યક્તિ સાથે લગ્ન કરવા નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ