બોલીવુડ / અભિનેત્રી નીના ગુપ્તા 'વધ'માં જોવા મળશે, ઈન્ટરવ્યુમાં બોલીવુડ ઈન્ડસ્ટ્રી અંગે ખુલીને કરી વાત

neena gupta recalls when a friend did not cast her in his movie says

બધાઈ હો બાદથી નીના ગુપ્તા બેક ટૂ બેક ઘણી ફિલ્મોમાં જોવા મળી રહી છે. ટૂંક સમયમાં નીના વધમાં જોવા મળશે. જે 9 ડિસેમ્બરે રીલીઝ થઇ રહી છે. અભિનેત્રી જોરશોરથી તેના ફિલ્મના પ્રમોશનમાં જોડાઈ છે. આ દરમ્યાન નીના ગુપ્તાએ બોલીવુડ ઈન્ડસ્ટ્રીને લઇને ખુલીને વાત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ