PHOTOS / બોલ્ડનેસ અને ફેશન સેન્સમાં 60 વર્ષની આ અભિનેત્રી સામે 30 વર્ષની એક્ટ્રેસ પણ ઝાંખી પડે

Neena Gupta Photos Goes Viral On Social Media

ચાર દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી નીના ગુપ્તાએ પોતાની જિંદગી પોતાની શરતો પર જીવી છે. નીના ગુપ્તા ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. આ અભિનેત્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ બની ગયું છે જેણે પોતાની એક્ટિંગ અને અંગત જીવનને લઈને ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ