નિવેદન / પોતાના બોલ્ડ લૂકથી ચર્ચામાં આવેલા નીના ગુપ્તાએ કહ્યુ કે, 'મારા HOT ફોટોઝ પર સારી કમેન્ટ્સ મળે છે'

 Neena Gupta On Her Glamrous Said Look People Likes My Hot Photos

એક્ટ્રેસ નીના ગુપ્તાએ 60 વર્ષની ઉંમરમાં ફિલ્મ 'બધાઇ હો'માં એક એવી માતાનું કેરેક્ટર પ્લે કર્યુ જે 50 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેન્ટ થઇ જાય છે. જોકે એક્ટ્રેસ પોતાની ફિલ્મ કરતા બોલ્ડ ફેશન અને સ્ટાઇલને કારણે વધારે ચર્ચામાં રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ