નીમચ / અહીં પરંપરાના નામે વેચાય છે શરીર અને હાઈવે પર ભરાય છે સેક્સનું બજાર, પોલીસે કરી મોટી કાર્યવાહી

neemuch roadside prostitution banchhara community ngo police crime

મધ્યપ્રદેશના નીમચમાં પોલીસે પરંપરાના નામ પર રસ્તા પર ચાલી રહેલા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ દરમિયાન 4 સગીરા સહિત 12 મહિલાઓને કસ્ટડીમાં લેવામાં આવી છે, જ્યારે 12 ગ્રાહકોની આપત્તિજનક સ્થિતિમાં ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ