કેબિનેટની મંજુરી / મોદી સરકારે BHEL અને MMTC જેવી કરોડોનો નફો કરતી નવરત્ન કંપનીઓ વેચવા કાઢી

neelachal steel plant will be dis invested decisions of modi cabinet hmtc bhel psu

બુધવારે મોદી કેબિનેટની યોજાયેલી બેઠકમાં બે મોટા નિર્ણય લેવાયા છે. મોદી કેબિનેટે BHEL અને MMTC જેવી કરોડોનો નફો કરતી કંપનીઓને વેચવાની મંજૂરી આપી દીધી છે. નિલાચલ સ્ટીલમાં સરકાર પોતાની 100 ટકા ભાગીદારી વેચશે. સરકારે નિલાચલ સ્ટીલમાં છ કંપનીઓના શેયરોને વિનિવેશની મંજૂરી આપી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ