પ્રેરણા / 12માં ધોરણમાં 26 વાર ફેઈલ છતાં ડૉક્ટર, હજુ 27મી વાર આપશે પરીક્ષા, નિલ નાયકની અજીબ કહાની

Neel Nayak 12th standard 26 times fail 27th time exam doctor navsari

જે વિદ્યાર્થી પોતાના અભ્યાસકાળ દરમિયાન નાસીપાસ થઈને હતાશા તરફ ધકેલાય ગયો હોય અને જીવનને તુચ્છ માનીને જીવન ટુંકવવાનો વિચાર કર્યો હોય એવા વિદ્યાર્થીઓ એક વાર નવસારીના નિલ નાયકને મળવું જોઇએ. નવસારી જિલ્લાના તલોધ ગામના આ નિલ નાયકની બોર્ડની પરીક્ષાની સફરનો અભ્યાસ કરશો તો પોતાના દુઃખો ભૂલી જશો અને એમના જીવનમાં નવા પ્રાણ ફૂંકાશે એ ચોક્કસ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ