નિયમ / શું આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા છે? તો હવેથી આ ખાસ સર્ટિફિકેટ આપવું ફરજિયાત

Need to upgrade to AadharCard? So from now on it is mandatory to give this special certificate

રાજ્ય સરકાર દ્વારા આધારકાર્ડ સુધારા-વધારા કે નવું કાઢવા માટે ખાસ નમૂના મુજબનું ફોર્મ પ્રસિદ્ધ કરાયું છે. હવે પછી આધારકાર્ડના તમામ અરજદારો માટે નિયત નમૂના મુજબના ફોર્મમાં વિગત ભરીને સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. અત્યાર સુધી નવું આધારકાર્ડ કઢાવવા કે તેમાં સુધારા-વધારા માટે સંસદસભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટર, સરકારી પ્રથમ વર્ગના અધિકારી દ્વારા તેમના લેટરહેડ પર ફોટા ઉપર સહી-સિક્કા કરી સર્ટિફિકેટ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ