બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Necessary instruction for customers of SBI, HDFC, ICICI

કામની વાત / SBI, HDFC, ICICIના ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી બંધ થઇ જશે આ સુવિધા

Anita Patani

Last Updated: 10:12 AM, 27 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TRAIને શુક્રવારે 40 એવી ચૂક કરનાર બેન્કની લિસ્ટ રજૂ કરી છે જે લોકોએ વારે વારે યાદ અપાવ્યા બાદ પણ SMSને લઇને નિયમો પાળ્યા નથી.  તેમાં ભારતની સૌથી મોટી સરકારી અને પ્રાઇવેટ બેન્ક પણ સામેલ છે.

  • TRAIએ બેન્કોને આપી નોટિસ 
  • મોટાભાગની બેન્કની સર્વિસ થશ બંધ 
  • છેતરપિંડીની ઘટનાઓ રોકવા ઉઠાવ્યુ આ પગલુ

ભારતીય સ્ટેટ બેન્ક, ICICI બેન્ક, HDFC, કોટક મહિન્દ્રા બેન્કે LIC પણ સામેલ છે. જેમણે આ નિયમોને ફોલો કર્યા છે.  

નિયમોના પાલન માટે 31 માર્ચ ડેડલાઇન 
આ મુદ્દે પોતાનો પક્ષ મુકતા TRAIએ કહ્યું કે ડિફોલ્ટ કરનારી યુનિટના નિયમને 31 માર્ચ 2021 સુધી પૂરી કરવી પડશે પરંતુ જો એવુ નહી થાય તો 1 એપ્રિલથી તેમનુ ગ્રાહકો સાથેનુ કનેક્શન ટૂટી શકે છે. 

આ નિયમોનુ પાલન કરવુ પડશે
નિયમો હેઠળ વાણિજ્યિક ટેક્સ્ટ સંદેશ મોકલનારી યુનિટને મેસેજ હેડર અને ટેમ્પલેટને ઓપરેટર્સ પાસે પંજીકૃત કરાવવુ પડશે. પ્રયોગકર્તા યુનિટ બેન્ક, કંપનીઓ અને અન્ય પાસે જ્યારે SMS અને OTP આવશે તો તેની તપાસ બ્લોકચેન પ્લેટફોર્મ પર પંજીકૃત ટેમ્પલેટથી કરવામાં આવશે. આ પ્રક્રિયાને SMS સ્ક્રબિંગ કહેવામાં આવે છે. 

છેતરપિંડીને રોકવા માટે ઉઠાવ્યુ પગલુ 
બ્લોક ચેન પ્રૌદ્યોગિક પર આધારિત ટ્રાઇના વાણિજ્યીક સંદેશના નિયમોનો હેતુ છેતરપિંડીવાળા SMSને રોકવાનો છે. ટ્રાઇએ સ્ક્રબિંગ ડેટા અને રિપોર્ટનુ વિશ્લેષણ કર્યુ છે. આ વિશે ટેલી માર્કેટિંગ કંપની કે અગ્રીગેટર સાથે 25 માર્ચ 2021ના રોજ બેઠક પણ થઇ ગઇ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

ICICI SBI TRAI hdfc business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ