આરટીઆઇ / 5 વર્ષમાં બંધ થઇ ગઇ સરકારી બેન્કોની 3400થી વધુ શાખાઓ, RTIમાં થયો ખુલાસો

nearly 3500 branches of state run banks have ended in 5 years revealed in rti

સૂચનાના અધિકાર (RTI)થી ખુલાસો થયો છે કે ગત પાંચ નાણાકીય વર્ષો દરમિયાન વિલય અથવા શાખાબંધીની પ્રક્રિયાથી સાર્વજનિક ક્ષેત્રની 26 સરકારી બેન્કોની કુલ 3427 બેન્ક શાખાઓનું મૂળ અસ્તિત્વ પ્રભાવિત થયું છે. ખાસ વાત છે કે તેમાંથી 75 ટકા શાખાઓ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI) થી પ્રભાવિત થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ