અલર્ટ / આ એક કામ નહીં કર્યું હોય તો 1 ડિસેમ્બરે ખેડૂતોના બેંક ખાતામાં નહીં આવે 2000 રૂપિયા

Nearly 1.3 crore UP farmers may not receive support under PM KISAN scheme

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન સન્માન નિધિ)ના ચોથા હપ્તા તરીકે 2000 રૂપિયા દેશના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યાર સુધીમાં બે હપ્તા તરીકે 4000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે, પરંતુ ત્રીજો હપ્તો મેળવવા માટે, ખેડૂતોએ પોતાનો આધાર નંબર પીએમ કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) સાથે લિંક કરાવવ પડશે અને 30 નવેમ્બર સુધી આ કામ કરવું જરૂરી છે. સાથે જ ખેડૂતોએ તેમના બેંક ખાતા અને આધાર નંબરના નામ સુધારવા પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ