કાર્યવાહી / દ્વારકા નજીકથી કોસ્ટગાર્ડે 2 ટગ બોટ ઝડપી, ડ્રગ્સ હોવાની આશંકા

Near Dwarka Coastguard 2 Tug Boat Fast, Suspicions of Drugs

ગુજરાતના ભાગે સૌથી મોટો દરિયા કિનારો મળ્યા છે, અને તેના લીધે આતંકીઓનો ખતરો વધારે રહે છે. રાજ્યમાં અવારનવાર ભારતીય કોસ્ટગાર્ડની કાર્યવાહી સામે આવતી હોય છે. ત્યારે આજરોજ ગીર સોમનાથમાં કોસ્ટગાર્ડની કાર્યવાહી સામે આવી છે. ગીર સોમનાથ પાસે દરિયામાં 2 શંકાસ્પદ જહાજો દેખાતા ભારતીય કોસ્ટગાર્ડ સર્તક થઇ ગયા હતા અને કડક કાર્યવાહી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ