લાલ 'નિ'શાન

વરસાદ / 15 દિવસના બાળક અને માતાનું NDRFએ કર્યુ રેસ્ક્યું, VIDEO જોઇ થશે ગર્વ

ndrf team rescue of one days child and family member in karjan

વડોદરાના કરજણમાં ભારે વરસાદના કારણે હાલાકી થઈ રહી છે.. હજી સુધી કરજણનું સંભોઈ ગામ બેટમાં ફેરવાયેલુ છે. આ ગામમાં અનેક લોકો ફસાયેલા હતા. ત્યારે NDRFની ટીમે નવજાત બાળક અને તેની માતાનું રેસ્ક્યુ કર્યુ. NDRFની ટીમે 7 પુરૂષ, 8 મહિલા અને 4 બાળકનું રેસ્ક્યુ કર્યુ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ