વલસાડ / ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદથી પાણી ભરાતા NDRFની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન

વલસાડના ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. ઉમરગામના અનેક તાલુકામાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે દારુઠા ખાડીમાં પૂર આવ્યું છે. ભીલાડ પંથકમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ