મદદ / 43 કલાકથી બોરવેલમાં 2 વર્ષના સુજિતની ફસાઈ જિંદગી, બચાવવા NDRF અને SDRF સહિતની 15 ટીમ કાર્યરત

Ndrf Sdrf Called To Rescue Two Years Boy Slips 80 Feet Into Borewell Of Tamilnadu

જો તમે લિફ્ટમાં હોવ અને જો બંધ થઇ જાય તો ? કેટલી ઘભરામણ થઇ જાય છે. એવામાં વિચારવું પણ મુશ્કેલ થઇ જાય કે તમિલતિરુચિલાપલ્લી જિલ્લાના ગામમાં 70 ફૂટ નીચે બોલવેલમાં 2 વર્ષનો બાળક પર શું વીતી રહી હશે, પરંતુ હજુ સુધી તેણે નીકાળી શકાયો નથી. હાલમાં તેણે બચાવવાા માટે NDRF, SDRF સહિત 15 પ્રાઇવેટ રેસ્ક્યૂ ટીમ જોડાઇ ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ