મૂડ ઓફ ધ નેશન / દગાખોર ચીનને માફ કરવાના મૂડમાં નથી ભારતીયો, સર્વેમાં સામે આવી આ હકીકત

ndians are not in the mood to forgive treacherous China, a fact that came up in the survey

દેશના લોકોમાં ચીન પ્રત્યે રોષની ભાવના હજી જાગૃત છે. સર્વેમાં દેશીની લગભગ 90 ટકા જનતાએ માન્યું કે તેઓ ચીની પ્રોડક્ટ્સનો બૉયકોટ કરવા તૈયાર છે, પરંતુ એક તૃતીયાંશ લોકો ગૈર ચીની ઉત્પાદો માટે વધુ રકમ ચૂકવવા માટે તૈયાર નથી. જ્યારે કે 67 ટકા લોકોએ તેના માટે હામી ભરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x