BIG BREAKING / દ્રૌપદી મૂર્મુએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દાખલ કર્યું નામાંકન, PM મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને અનેક મુખ્યમંત્રીઓ હાજર

NDA's Presidential candidate Droupadi Murmu files her nomination in the presence

ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુએ રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નામાંકન દાખલ કરી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ