સંસદ / BIG NEWS : જગદીપ ધનખડ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, NDAના ઉમેદવારને ચૂંટણીમાં મળ્યાં રેકોર્ડબ્રેક 528 વોટ

NDA's Jagdeep Dhankhard wins in Vice President election, gets record breaking 528 votes

રાષ્ટ્રપતિ બાદ હવે ભારતને નવા ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને તેમાં એનડીએના જગદીપ ધનખડનો વિજય થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ