ચૂંટણી / NDAએ તૈયાર કર્યો 2022નો રોડમેપ, હવે શું હશે મોદી સરકારનો આગામી એજન્ડા?

NDA prepares the next agenda of 2022

લોકસભા ચૂંટણી પહેલાં જ ભાજપે મિશન-2022 પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે આખો વિપક્ષ ઈવીએમને મુદ્દો બનાવી કાગારોળ કરી રહ્યો હતો. ત્યારે ભાજપ તેની આગામી રણનીતિ ઘડવામાં વ્યસ્ત હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ