સંસદ / NDAની બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે સર્વાનુમતે નરેન્દ્ર મોદીની પસંદગી કરાઇ

NDA parliamentary board meeting PM Narendra Modi

લોકસભા ચૂંટણીમાં એનડીએને ઐતિહાસિક બહુમતી મળી છે. ફરી એક વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લેશે. મળતી માહિતી અનુસાર, નરેન્દ્ર મોદી 30 મેના રોજ શપથ લઇ શકે છે. શપથ પહેલા પીએમ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે, પરંતુ તે પહેલા તેઓ ગુજરાત આવશે. અહીં મોદી મા હિરાબાના આશીર્વાદ પણ લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ