ચૂંટણી / Exit Pollsના સરવેને લઇને NDAમાં ખુશીનો માહોલ, 21મીએ બેઠકનું આયોજન

NDA leaders likely to meet on May 21

લોકસભા ચૂંટણી 2019 માટે એગ્ઝિટ પોલના આંકડા મુજબ એક વાર ફરી ભાજપની જીત સાથે કેન્દ્રમાં NDAની સરકાર બની રહી છે. જો કે એગ્ઝિટ પોલના સર્વેના આંકડા બાદ એનડીએમાં ખુશીની લહેર ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ