વારાણસી / PM મોદીની ઉમેદવારી ભરવાને લઇને તડામાર તૈયારી, NDAનું શક્તિપ્રદર્શન

NDA leaders to attend Narendra Modi nomination, roadshow

પીએમ મોદી આવતીકાલથી વારાણસીની બે દિવસીય મુલકાતે છે. અહીં પીએમ મોદી 10 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજશે. પીએમ મોદી આગામી 26મી એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભરવા જઈ રહ્યા છે ત્યારે NDA દ્વારા પણ અહીં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ