કર્ણાટક બાદ 'કેરળ' / જનપક્ષમ પાર્ટીના MLAનો દાવોઃ અમે NDAના સહયોગથી સરકાર બનાવીશું, કોંગ્રેસના ધારાસભ્ય ભાજપના સંપર્કમાં

NDA Kerala ally says Congress leaders in touch with BJP

કેરળના વરિષ્ઠ ધારાસભ્ય અને એનડીએના સહયોગી પીસી જ્યોર્જએ રવિવારે દાવો કર્યો છે છે કે રાજ્યમાં કોંગ્રેસના છ સાંસદ અને ત્રણ ધારાસભ્ય ભાજપના કેન્દ્રીય નેતૃત્વના સંપર્કમાં છે અને તેઓ ક્યારેય પણ ભાજપમાં જોડાઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ