BIG NEWS / ઐતિહાસિક: દેશની રક્ષા કાજે દીકરીઓમાં જુવાળ, NDA એક્ઝામ માટે 1.77 લાખ મહિલાઓની અરજી, પાસ કરી સેનામાં બનશે ઓફિસર

NDA Exam: 178000 women apply for NDA as forces lift gender barrier

દેશની સુરક્ષા માટે હવે દેશની દીકરીઓ પણ મોટી સંખ્યામાં આગળ આવી રહી છે, દેશના ઈતિહાસમાં પહેલીવાર હજારોની સંખ્યામાં મહિલાઑ NDA એક્ઝામ આપશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ