રાજનીતિ / રાજ્યસભામાં NDA બહુમતની નજીક, બસ જોઈએ છે આટલા સાંસદ

nda close to get majority mark in rajya sabha 4 will induct on 5th july

તેલુગૂ દેશમ પાર્ટીના 4 સાસંદો અને ઇન્ડિયન નેશનલ લોક દળના એક સાસંદનું ભાજપમા જોડાવવાથી એનડીએને રાજ્યસભામાં ભારે બહુમતી મળી છે. બીજા 4 સાંસદ 5 જુલાઇ સુધી એનડીએનો ભાગ બનવાના છે. આવું થાય છે તો સત્તાધારી ગઠબંધન બહુમતની નજીક હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ