બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / `N' ફેક્ટર સાથે NDA 3.0: બે પાર્ટી કિંગમેકર, ગઠબંધનનું રાજકારણ ફરી સક્રિય થશે?
Last Updated: 09:33 PM, 5 June 2024
નરેન્દ્ર મોદી ત્રીજીવાર કેન્દ્રમાં NDAની સરકાર બનવા માટે આશ્વસ્ત છે. NDAની બેઠકમાં પણ PMનો ઉત્સાહ જબરજસ્ત જોવા મળ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું રાજકારણમાં ઉતાર-ચડાવ આવતા રહે છે. તેમણે દેશ માટે વધુ સારું શું થઈ શકે તેના માટે તત્પર રહેવાની વાત કરી.
ADVERTISEMENT
7 જૂનના રોજ NDAના સંસદીય દળના નેતાની પસંદગી
7 જૂનના રોજ NDAના સંસદીય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. જેમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે 15 ઘટક પક્ષોનો જે.પી.નડ્ડાને સમર્થન પત્ર મળી ચુક્યો છે.
ADVERTISEMENT
હવે એ જોઇએ કે આ લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને કેટલી સીટો મળી, I.N.D.I.A ગઠબંધનને કેટલી સીટો મળી અને કેટલી સીટો અન્યને ફાળે ગઇ
દેશનો મિજાજ શું ?
NDA
293
I.N.D.I.A
235
અન્ય
15
NDAમાં પક્ષ મુજબ કોને કેટલી બેઠક ?
ભાજપ
240
TDP
16
JDU
12
SHS
7
LJPRV
5
RLD
2
JSP
2
AGP
1
UPPL
1
AJSUP
1
NCP
1
HAMS
1
અપનાદળ
1
SKM
1
INDIA ગઠબંધનમાં પક્ષમુજબ કોને કેટલી બેઠક?
કોંગ્રેસ
99
સમાજવાદી પાર્ટી
37
TMC
29
DMK
22
SHS(UBT)
9
NCP(SP)
8
RJD
4
CPM
4
IUML
3
AAP
3
JMM
3
JKNC
2
VCK
2
CPI
2
CPI(ML)
2
KC
1
RLTP
1
BADVP
1
MDMK
1
RSP
1
બેઠકના ફાયદા-નુકસાનની સ્થિતિ
2024 2019
ભાજપ ભાજપ
240 303
2024 2019
કોંગ્રેસ કોંગ્રેસ
99 52
બેઠકના ફાયદા-નુકસાનની સ્થિતિ
2024 2019
NDA NDA
293 353
2024 2019
કોંગ્રેસ કોંગ્રેસ
99 52
બંને ચૂંટણીમાં મતની ટકાવારીની સ્થિતિ
2024 2019
ભાજપ ભાજપ
36.56% 37.36%
2024 2019
કોંગ્રેસ કોંગ્રેસ
21.19% 19.49%
અન્ય પક્ષોનું પ્રદર્શન
અપક્ષ
7
YSRCP
4
ASPKR
1
SAD
1
AIMIM
1
ZPM
1
VOTPP
1
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.