ક્રાઇમ / રોહિતનાં મોતમાં મોટો ખુલાસો, પત્નીએ ગૂનો કબૂલ્યા બાદ જણાવ્યું કેવી રીતે કરી હત્યા

Nd Tiwari Son Rohit Shekhar Murder Mystery Solved accused wife apurva admit crime

દિવંગત સીએમ એનડી તિવારીનાં પુત્ર રોહિત શેખરની હત્યા મામલાની તપાસ કરી રહેલ પોલીસનાં હવાલાથી અનેક ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. દિલ્હી પોલીસની અપરાધિક શાખાએ બુધવારનાં રોજ રોહિતની પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી લીધી છે. અપૂર્વાએ પોતાનો ગુનો કબૂલ કરતા જણાવ્યું કે, તેઓએ રોહિતની હત્યાને ક્યારે, કેમ અને કેવી રીતે અંજામ આપ્યો. જાણો વધુ માહિતી...

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ